નર્મદા જિલ્લામાં ૨૫૦ JLESG જૂથના લક્ષ્યાંક અંતર્ગત ૨૫૦૦ જેટલી બહેનોને રૂપિયા અઢી કરોડનું થનારૂં ધિરાણ  

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,              ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી શ્રીમતી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફીસર જયેશભાઇ પટેલ સહિત મહિલા જૂથ સખી મંડળની બહેનો ઉપરાંત સહકારી મંડળીઓ, ખાનગી બેંન્કો, નાગરિક અને સહકારી બેંન્કોના પ્રતિનિધિઓ વગેરેની ઉપસ્થિતીમાં યોજાયેલા … Continue reading નર્મદા જિલ્લામાં ૨૫૦ JLESG જૂથના લક્ષ્યાંક અંતર્ગત ૨૫૦૦ જેટલી બહેનોને રૂપિયા અઢી કરોડનું થનારૂં ધિરાણ